Gujarati bhajan

54 2 0
                                    

શ્રી કૃષ્ણ ને વધાવું મારા કૃષ્ણ ને(૨)

મિસરી ને માખણ સાથે
ગોપીઓના ના સંગ સાથે

શ્રી કૃષ્ણ ને વધાવું મારા કૃષ્ણ ને(૨)

બાજા અને વાંસળી સાથે
મનના આનંદ સાથે

શ્રી કૃષ્ણ ને વધાવું મારા કૃષ્ણ ને(૨)

શીરા ને રસપુરી સાથે
જીવન માં સંતોષ સાથે

શ્રી કૃષ્ણ ને વધાવું મારા કૃષ્ણ ને(૨)

My Brainwork 1: Collection Of PoemsWhere stories live. Discover now